ભારતની ચેમ્પિયન સુધી સફર

0
13

એશિયા કપ ક્રિકેટ ચેમ્પિયશીપ ભારતે સતત બીજી વખત જીતી લીધી છે. આની સાથે જ એશિયામાં તેની સર્વોપરિતા પણ સાબિત કરી દીધી છે. છેલ્લી ઓવરમાં છ રનની જરૂર હતી અને તમામ કરોડો ક્રિકેટ ચાહકોના ધબકારા વધી ગયા હતા. ભારત છેલ્લી ઘડીએ મેચ જીતી શકશે કે કેમ તેને લઇને ચાહકોમાં મથામણ ચાલી રહી હતી પરંતુ ભારત તરફથી ખુબ જ અસ્વસ્થ હોવા છતાં મેદાનમાં રહેલા કેદાર જાધવે છેલ્લા બોલમાં રન બનાવીને ભારતને જીત અપાવી હતી. આની સાથે જ કેદાર ફરી એકવાર સુપરસ્ટાર સાબિત થયો હતો. તે સમગ્ર મેચ દરમિયાન અસ્વસ્થ દેખાઇ રહ્યો હતો. બેટિંગ વેળા કે અસ્વસ્થ થઇ જતા એક વખતે તો તેને પેવેલિયન બોલાવી લેવામાં આવ્યો હતો. એ વખતે એવુ લાગી રહ્યુ હતુ કે ભારત મેચ જીતી શકશે નહીં. જા કે રવિન્દ્ર જાડેજા અને ભુવનેવર કુમારે પણ ઉપયોગી બેટિંગ કરીને ભારતને જીતની નજીક લઇ જવામાં સફળતા મેળવી હતી.ભારતે આ વખતે એશિયા કપ ૨૦૧૮માં એક પણ મેચ ગુમાવી નથી. તેની અફઘાનિસ્તાન સામે મેચ ટાઇ રહી હતી. ચેÂમ્પયન બનવા સુધી ભારતીય ટીમની યાત્રા નીચે મુજબ રહી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY