ભરથાણા ગામમાં રહેતો યુવક મુકેશ ગરાસિયા ગુમ

0
180

સુરત, તા.૨૪

અમરોલી પોલીસ જણાવ્યાં અનુસાર તા.૨૯/૦૯/૨૦૧૮ ના રોજ ૩૧૯, રણનગર સોસાયટી ભરથાણા ગામ સુરત ખાતે રહેતા સરદારસિંગ ગરાસિયાનો ૩૫ વર્ષીય પુત્ર મુકેશભાઈ ગુમ થયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ ઊંચાઈ ૫.૬ ફુટ છે. તેમણે કેસરી કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. ડાબા હાથે દિલમાં પોતાનું નામનું છુંદણુ છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY