આજ રોજ ભરૂચ શહેર અગ્રેસર શ્રવણ વિદ્યાધામ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્રારા કેરલ પૂરગ્રસ્ત લોકોને આર્થિક મદદરૂપે સેવા ભારતી ગુજરાતને ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
ભારતના કેરલ રાજ્યમાં વરસાદ અને પુરે તબાહી મચાવી કેરલ રાજ્યને આર્થિક રીતે તહેસ નહેસ કરી નાંખ્યું છે ત્યારે અખાય ભારતમાંથી લોકો દ્રારા કેરલને આર્થિક મદદ માટે ડોનેશન અને ફાળા એકત્રિત કરી મદદ મોકવામાં આવી રહી છે ત્યારે ભરૂચ શહેરમાં આવેલી શ્રવણ વિદ્યાધામમાં અભ્યાસ કરતા બાળકો અને વિદ્યાર્થીઓ દ્રારા પોતાના ઘરેથી રૂપિયા લાવી અને શ્રવણ સંસ્થાએ સાથ આપી અગિયાર ,અગિયાર હજારના બે એમ મળી કુલ ૨૨,૦૦૦/-ના ચેક સેવા ભારતી ગુજરાતને અર્પણ કરવામાં આવ્યા હતાં..
જેમાં શાળાના પ્રિન્સિપાલ,સેવા ભારતી ગુજરાતના કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





