ભરૂચ ના બહુચર્ચિત ટંકારીયા ગામે એલસીબી ની જુગાર ના અડ્ડા પર રેડ ,બે રાઉન્ડ ફાયરિંગ.

0
3906

ચાર પોલીસકર્મી ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલ માં લવાયા

ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક હેઠળ આવતા ટંકારીયા ગામે ભરૂચ જિલ્લા એલસીબી પોલીસે હિંમત કરી જુગાર ના ધમ ધમતા અડ્ડાપર સક્ષમ રેડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે જે ખરેખર સરાહનીય છે એકતા ધરાવતા મુસ્લિમ ગામમાં કહેવાય છે કે કેટલાક સમય થી મોટો જુગાર રોજ રામાતો હતો
ત્યારે આખરે આજે ભરૂચ એલસીબી એ રેડ કરતા ફાયરિંગ કરવાની આ માથાભારે કહેવાતા ગામ ના રફીક એન્ડ કંપની એ પોલીસ ને મજબૂર કરતા પોલીસે પણ મરણીયા બની અગાઉથી નક્કી કર્યા મુજબ ફાયરીગ કરી ગુનેગારો ને ઝબ્બે કરી પરાક્રમ દાખવ્યું એ જિલ્લા ના મજબૂત પોલીસ અધિક્ષક નું પીઠબળ કહેવાય

 

 

 

અત્રે એ ઉલ્લેખનીય છે કે જુગાર ના સંચાલક ની કોલ ડિટેઇલ કાઢવામાં આવે તો કેટલા કોણ કોણ સંડોવાયેલું છે તેના નામ બહાર આવશે તે નક્કી છે.જેમ સિંહ જંગલમાં આરામ કરતો હોય તોય સિંહ છેજ કહેવાય તેમ મજબૂત કડક પોલીસ અધિક્ષક ભલે ટ્રેનિંગ માં હોય પણ એલસીબી પીઆઇ તરડે સહિત ની ટીમે સુરાતન દાખવી આજની રેડ બાદ જિલ્લા ના માથાભારે ઇસમોમાં પોલીસ નો ભય પ્રસ્થાપિત કર્યો એ સમય ની માંગ હતી જે પુરી કરવામાં ભરૂચ પોલીસ અધિક્ષક ની ટિમ સુપેરે સફળ રહી 13 વધુ આરોપીઓ ને પકડીપડ્યા ને 1 લાખ થી વધુ નો મુદ્દામાલ ઝડપયો વધુ વિગત બહાર  આવશે

રિપોર્ટર  ભરૂચ પ્રકાશ મેકવાન

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY