ઇન્ડિયન આર્મી માટે કાળી પટ્ટીનો અર્થ સમજો છો બુધ્ધિ જીવો? કોઈ માટે કાળી પટ્ટી એટલે તેનો બહિષ્કાર… અને આવું જ લાલ સિમ્બોલ એડ્સ માટે વપરાય છે. આંધળું અનુકરણ કરવાનું છોડી તર્ક લગાવતા શીખો. આ રિકવેસ્ટ કોઈ એન્ટી આર્મી એલિમેન્ટ તરફથી આવી છે. એવું બતાવવા કે ઇન્ડિયન આર્મી નો લોકો માં કેટલો વિરોધ છે…. કાઢો એને. અને આ મેસેજ સ્પ્રેડ કરો. પ્રાઉડ ટુ બી ઇન્ડિયન એન્ડ ડબલ પ્રાઉડ ફોર ઇન્ડિયનઆર્મી
હકમાજી ઠાકોર
9574204243
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






