સહકાર રાજ્યટમંત્રી ઇશ્વરસિંહ પટેલ તા.૨૮/૦૯/૨૦૧૮ નાં રોજ ૦૯:૦૦ કલાકે મુ.કોસમડી, તા.અંકલેશ્વર જિ.ભરૂચ ખાતે ગ્રામ્યલ સેવા સેતુ કાર્યક્રમમાં અને તા.૨૯/૦૯/૨૦૧૮ નાં રોજ ૦૯:૦૦ કલાકે મુ.ધંતુરીયા, તા.અંકલેશ્વર જિ.ભરૂચ ખાતે ગ્રામ્યર સેવા સેતુ કાર્યક્રમ તેમજ ૧૦:૦૦ કલાકે મુ.સુણેવકલા તા.હાંસોટ જિ.ભરુચ ખાતે ગ્રામ્ય સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




