ભરૂચ નગરપાલિકા નું આ છે સ્વચ્છ ભારત મિશન

0
759

ભરૂચ માં નગરપાલિકા છે! અને છે તો તેમાં સફાઈ વિભાગ ખરો?

જો હોય તો તે ખાડે ગયો છે શહેર માં ઠેરઠેર ગંદકી નું સામ્રાજ્ય છે ઉકરડા ની ભરમાર છે ને નગરપાલિકા માં લાગેછે સફાઈ ખાતું ઓફિસ ઓફિસ રમે છે ફલશ્રુતિ ની પાછળ અમી લેબ ની સામે કચરા ના ઢગલા દ્રશ્યમાન થાય છે બુમરાણ મચાવતા કચરાપેટી મુકાય છે ને ભરાઈ જાય ત્યારે લઈ જવાયા પછી પાછી કચરાપેટી દેખાતીજ નથી જાણે બીજા વિસ્તાર માં જતી રહી હોય તેમ ચર્ચાય છે ને ફરી કચરાના ઢગ વાગે છે પાછી બુમાબુમ થતા કચરાપેટી દેખાવા નો સીલસીલો ચાલુ થાય છે પ્રજા વિચારે છે કે નગરપાલિકા કચરો ઉઠાવવા માં બાઈબાઈ ચાયણી રમાડે છે ને આસપાસ ના વિસ્તાર માં આવેલ હોસ્પિટલો ને રહેણાક ના નાગરિકો પીડાય છે ને નગરપાલિકા ના સભ્યો ધૂતરાષ્ટ્ર ની ભૂમિકા ભજવે છે હવે જોવાનું એ રહેછે કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરપેટીઓ વધશે? કચરાનો નિયમિત નિકાલ થશે કે આ શહેર આમજ ગંદુ ગોબડું રહેશે? આ બાબતે સ્થાનિકો હોવી જિલ્લા કલેટર ની જગ્યા પર બોલાવે તો નવાઈ નહીં

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY