વાલિયા પોલીસે બાતમીના આધારે વિઠ્ઠલગામ ખાતેથી લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પડ્યા છે.
બનાવની મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાલિયા પોલિસ મથકના પીઆઈ ઝેડ.એન.ઘાસુર તથા સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે વાલિયા તાલુકાના વિઠ્ઠલગામે રહેતા અને દારૂની પ્રવૃત્તિ કરતા પ્રદીપ કનું વસાવા અને સુનિલ શાંતિલાલ વસાવાએ પોતાની ઈકો ગાડી નંબર જીજે-16-બીએન-5925 માં વિદેશી દારૂ તથા બિયરના ટીનના બોક્સ 22 જેના કુલ નંગ-840 કિંમત રૂપિયા ૮૪,૦૦૦ તથા ઈકો ગાડીની કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ મળીને કુલ કિંમત ૪,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જયારે ગાડીનો ચાલાક અને એક અન્ય ઈસમ અંધારાનો લાભ લઈને નાસી જતા પોલિસે તેમને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





