ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની જિલ્લાને દારૂ જુગાર મુક્ત કરવાની કડક સૂચના મુજબ ભરૂચની દહેજ પોલીસે બાતમીના આધારે એક સ્ક્રોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
બનાવની મળતી માહિતી મુજબ દહેજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે,તેવો દ્વારા નાકાબંધી ગોઠવી હતી.તે સમયે બાતમી વાળી સ્ક્રોર્પિયો ગાડી નંબર જીજે-૧૬-બીબી-૪૯૯૧ નો ચાલાક હિતેશ ઊર્ફે લાલો ગણપત ગોહિલ પોતાની ગાડીમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭૧ કિંમત રૂપિયા ૨૮,૪૦૦ તથા ગાડીની કિંમત ૩ લાખ અને બે મોબાઈલ સાથે કુલ રૂપિયા ૩,૩૦,૯૦૦ સાથે પકડાઈ ગયો હતો.
બનાવ સંદર્ભે પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.તથા માલ લેનાર આરોપી પંકજ ભાગી જતા તેની ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






