ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ એક વખત લક્ઝરીયર્સ કાર સાથે દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપયો…

0
371

ભરુચ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા ચાર શખ્સો ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. જેઓ પોલીસને ગુમરાહ કરવા લક્ઝરી કારનો વિદેશી દારૃની ખેપ મારવા માટે ઉપયોગ કરતા હતા.

દરમિયાન ક્રાઈમ બ્રાંચે કેબલ સ્ટેઈડ બ્રિજ પાસેથી બે લક્ઝરી કારમાં ભરેલા રૂપિયા એક લાખ ઉપરાંતનાં દારૂના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી બે કાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે ઝડપેલ આરોપીઓમાં નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થભરતકુમાર મગનલાલ પટેલ, રજનીકાંત રમણપટેલ,યોગેશ શનુભાઈ મિસ્ત્રીને ઝડપી પાડીને વધુ તપાસ એલસીબી ભરૂચ ચલાવી રહી છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY