ભરૂચ શહેરમાં મિસ્ટર એન્ડ મિસ ભરૂચ સ્પર્ધા યોજાઈ

0
86

મિસ ભરૂચ તરીકે નિશા મિશ્રા અને મિસ્ટર ભરૂચ તરીકે નિસર્ગ મહાજન વિજેતા થયા.

ભરૂચમાં દીપ યુનિસેક્સ સલૂન દ્રારા પંડિત ઠાકુર ઓમકારનાથ કલાભવન ખાતે મિસ્ટર એન્ડ મિસ ભરૂચની યોજાતા તેમાં મિસ ભરૂચ તરીકે નિશા મિશ્રા અને મિસ્ટર ભરૂચ તરીકે નિસર્ગ મહાજન વિજેતા થયા હતા.

મિસ્ટર અને મિસ ભરૂચ સ્પર્ધામાં ૨૪ યુવતીઓ અને ૨૪ યુવાનોએ ભાગ લીધો હતો. જેમણે ત્રણ રાઉન્ડમાં રેમ્પ પર વોક કરી પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું.

આ સ્પર્ધમાં નિશા મિશ્રા મિસ ભરૂચ તરીકે અને નિસર્ગ મહાજન મિસ્ટર ભરૂચ તરીકે જજીસે વિજેતા જાહેર કર્યા હતાં.બીજા ક્રમે સંતોષસીંગ અને ભૂમિ તામ્બેડિયા તથા ત્રીજા ક્રમે દર્શીત મોદી અને દિવ્યા વાઘેલા વિજેતા થયા હતા.સ્પર્ધમાં જજ તરીકે ૨૦૧૩ માં મીસ્ટર ગુજરાત બનેલા રાહુલ જૈન અને મિસ ગુજરાત બનેલ દીપિકા રાજ તથા એમ.ટીવી શો વિનર રીયા સુબોધ અને ટોપ મોડેલ માનસ શર્માએ સેવાઓ આપી હતી.

આ સ્પધા દરમ્યાન વિવિધ ડાન્સ એકદમીના ગૃપોએ ડાન્સ સહિત વિવિધ કૃતિઓ રજૂ કરી દર્શકોને ઝુમાવ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY