ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ-ભૃગુપુર સોસાયટીના ખુલ્લા પ્લોટના બાવળ અને ઘાસમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર હાલ દિવાળી પર્વ ચાલી રહ્યો છે.ત્યારે કોઈ ફટાકડાંનું તણખલું સુખા ઘસમાં લાગી જવાથી સોસાયટી ના એક પ્લોટમાં આગ લાગી હતી.હોવાનું પ્રાથમિક અનુમાન દર્શાવાઈ રહ્યું છે.ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.મીની ફાયર ટેન્ડરની મદદથી સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની માલ મિલકત ની નુકશાની થઈ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







