ભરૂચ જનરલ હોસ્પીટલમાં સુરક્ષા અને સલામતીના અગમચેતીના ભાગ રૂપે મોકડ્રીલ નું આયોજન કરાયું.

0
10

ભરૂચ શહેર અને જિલ્લાની
સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ માં રોજે રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. આવા સંજોગોમાં જો આકસ્મિક સંજોગોમાં આગ લાગવાની ઘટના બને તો શું કરવું તે સંદર્ભે સોમવારે સવારના તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આગની ઘટના બનતાં સ્ટાફમાં દોડધામ મચી હતી.બાદમાં ફાયર બ્રિગેડને તેની જાણ કરાતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા.દરમિયાન સમગ્ર ઘટનાક્રમ મોકડ્રિલ હોવાનું જણાવામાં આવતાં સૌ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાલિકાના ફાયરમેન દ્વારા આકસ્મિક સંજોગોમાં આગ લાગે તો કેવાં પગલાં લેવા તથા હોસ્પિટલમાં લગાવવામાં આવેલ અગ્નિશમન સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે સમજૂતિ આપવામાં આવી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY