શુકલતીર્થ ખાતે મેળામાં આગ લાગતાં દોડધામ,જુઓ આ અહેવાલ

0
67

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં પાંચ દિવસીય ચાલી રહેલા કારતકી પૂર્ણિમાના મેળામાં બપોરના મેળામાં ફાળવેલ સ્ટોલ માં આગ લાગતાં નાસભાગ મચી હતી.સ્થાનિકોની સમય સુચકતા ના કારણે મોટી હોનારત થતા અટકી હતી.

બુધવારના બપોરના સુમારે મેળામાં ફાળવેલ સ્ટોલ ધારક પોતાનું જમવાનું બનાવી રહ્યા હતા.તે દરમિયાન ગેસના બોટલમાં આગ લાગતા અને ત્યાર બાદ રેગ્યુલેટરમાં ધડાકો થતા મેળામાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.બનાવની જાણ ભરૂચ પાલિકાના ફાયરના લાશ્કરોને કરવામાં આવી હતી.જોકે તે પહેલા સ્થાનિકોએ તાત્કાલિક વપરાશી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જેના કારણે સ્થાનિકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY