ભરૂચ : ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ તથા નાયબપોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી નાઓ દ્વારા ભરૂચ જીલ્લાનાં નામદાર કોર્ટે સજા ફટકારેલ
આરોપીઓને પકડી પાડવા માટે સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ત્રીજા એડીશનલ સિવીલ જ્યુ.ફ.ક. મેજી.કોર્ટ ભરૂચના ૯.૮૫૦. ૩૮૧૨/૨૦૧૮ ધી. નેગોશીયલ ઈન્સટુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબના કામનાં આરોપી ઉસ્માન યુસુફભાઈ પટેલ રહેવાસી ત્રાલસા કોઠી તા,જી.ભરૂચ નાઓને શિક્ષાપાત્ર ગુનામાં
તકસીરવાન ઠરાવીને છ માસની સજાનો હુકમ તા.૨૪/૦૯/૨૦૧૮ થી કરવામાં આવેલ હોય જે હુકમ આધારે મજકુર આરોપી નાસતો ભાગતો હોય આજરોજ ખાનગી બાતમી હકીકત આધારે પકડી કાયદેસરની કાર્યવાહી કરી સદરહુ આરોપી ઉસ્માન યુસુફભાઈ પટેલને ભરૂચ જીલ્લા સબ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ તાલુકા પો.સ્ટે.ના પી એસ આઈ બી.ડી.વાઘેલા તથા ટીમ દ્વારા કરવામાં આવી હતી .
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





