ગુજરાત સરકાર ની દારૂબંધી ની તઘલગી નીતિ ને પરિણામે કહેવાય છે આરોગ્ય ની પરમીટ પર દર્દી ને મળતા દારૂ નો ભાવ બેવડો કરી નાખતા દર્દીઓ પાસે બે વિકલ્પ રહ્યા કયાતો દારૂ બુટલેગર પાસે થી લેવો અથવા જાતે પરપ્રાંત માં જઈ પોતાના વપરાશ નો દારૂ ખાનગી રીતે સામટો લઈ આવવો આમ કરતા કરતા એવા લોકો ખર્ચો કાઢવા બીજાને ચુપકે ચુપકે વેચવા લાગ્યા.બીજી તરફ આરોગ્ય પરમીટ છેલ્લા માર્ચ માસ થી રીન્યુ ન થતી હોવાથી ખાનગી દારૂ લાવનાર ને ગ્રાહકો મલી રહેતા હોવાનું ચર્ચાય છે.
સરકાર દ્વારા લિસ્ટેડ બુટલેગર પર તવાઈ ને કારણે પોલીસ ખાનગી કે નવા બનેલ પોશ બુટલેગર થી અજાણ હોય એ સ્વભાવિક છે આમ સરકારનીજ નીતિ રીતિ થી ગુજરાત માં નવા દારૂના ખેપિયા ઉભા થયા હોવાનું ચર્ચાય છે ત્યારે આ સ્થિતિ માં સરકાર કેવા પગલાં ભરશે તે જોવું રહ્યું
ધનંજય ઝવેરી 9988406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






