ભરૂચ જીલ્લા પોલીસ રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપતા એલ.સી.બી પોલીસ ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે.જે.ધડુક નાઓ ને સૂચના આપી હતી આ દરમ્યાન પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ ને બાતમી મળી હતી કે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક માં પ્રોહીબિશન નો વોન્ટેડ આરોપી હનીફ ઉર્ફે અન્નું ઈમરાનશા કરીમશા દીવાન રહે,રોટરી કલબ ની પાછળ મારવાડી નો ટેકરો ભરૂચ નો તેના ઘરે આવેલ હોય જે હકીકત ના આધારે પી.એસ.આઈ એ.એસ. ચૌહાણ તથા વાય.જી.ગઢવી પોતાની ટીમના માણસો સાથે તેના ઘરે પહોંચી જઈ ત્યાં હાજર પ્રોહીબિશન ના ગુનાનો વોન્ટેડ આરોપી મળતા તેને ઝડપી લીધો હતો અને એ ડિવિઝન પોલીસ મથક માં સોંપી તેના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







