ભરૂચની નારાયણ વિદ્યાવિહારમાં ઝોન કક્ષાનો કલાઉત્સવ યોજવામાં આવ્યો.

0
306

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે મંગળવારના રોજ રાજ્યના દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

લોક સંસ્કુતિ અને લોકકલાએ માનવ સંસ્કુતિનો ધબકાર હોવાથી લોકભોગ્ય અને ચેતનવંતો રાખવા માટે લોક કલાઓ અંગે એનસીઇઆરટી તથા એમએચઆરડી ન્યૂ દિલ્હી દ્વારા કલા મહાકુંભ રૂપે ક્લા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.કલા ઉત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. જેમાં આ વર્ષે રાજ્યના દક્ષિણ ઝોન કક્ષાનો કલાઉત્સવ ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીના ઉપક્રમે 27 મી ઓક્ટોમ્બરના મંગળવાર ના રોજ નારાયણ વિદ્યાવિહાર ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં નૃત્ય કલા,ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત અને વાદ્ય સંગીત જેવી વિવિધ કલાઓમાં આઠ જિલ્લાઓ છોટાઉદેપુર, ભરૂચ,ડાંગ, તાપી,નર્મદા,વલસાડ, નવસારી,સુરતના વિદ્યાર્થીઓ પોતાની કલા અભિવ્યક્તિના લોકોને કરાવી મંત્રમુગ્ધ કર્યા હતાં.
કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY