ભરૂચમાં સ્કૂલ ઈકો ના ચાલકે ત્રણ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકે
શિશુ એક માં અભ્યાસ કરતી ત્રણ વર્ષીય માસૂમ બાળા ઉપર ઈકો ચાલકે દાનત બગાડી
શાળાએથી ઘરે મૂકવા જતી વખતે રિક્ષાચાલકે બાળકી ઉપર દાનત બગાડી શારીરિક અડપલા કરનાર ઇકો ચાલક નું મેડિકલ અર્થે વડોદરા ખાતે ખસેડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે
ઈકો ગાડી ના કાળા કાચ નો લાભ ઉઠાવી બાળકીના ગુપ્તાંગ પર અડપલા કરી આંગળીઓ નાખી હોવાની ફરિયાદપો લીસે ગાડી ચાલક વિરુદ્ધ પોસ્કો તથા ૩૭૬ એબી મુજબ ગુનો દાખલ કર્યો ભ રૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ અર્થે ખસેડ્યો પરંતુ વિયૅ ન આવતા મેડિકલ માટે વડોદરા ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છેભ રૂચમાં શાળાએ લાવવા લઈ જવા માટે ઈકો ના ચાલક એ જ કાળા કાચવાળી ઈકો માં ત્રણ વર્ષીય બાળકી ઉપર દાનત બગાડી બાળકી ઉપર શારીરિક અડપલા તેમજ ગુપ્તાંગ અંગો પર અડપલા થી બાળકીને ઇજા થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યા નગર સોસાયટીના મકાન નંબર ૨૪૯૮ માં રહેતા ચિરાગ ઉર્ફે ચેતન રમેશચંદ્ર મોદી કે જેવો ઈકો ચલાવે છે જેઓ ભરૂચની એક શાળાના બાળકોને ઈકો મા લાવવા અને ઘરે મુકવા ની વર્ધી મારતા હતા તે દરમિયાન શાળાની ત્રણ વર્ષીય બાળકી શાળાએથી છૂટી ને રાબેતા મુજબ ચિરાગ ઉર્ફે ચેતન રમેશ ચંદ્ર મોદી ની કાળાં કાચ વાળી ઇકોગાડી મા બેસી ઘરે જઈ રહી હતી દરમિયાન ઈકો ચાલકે બાળકી ઉપર દાનત બગાડી કાળા કાચવાળી ગાડીમાં બાળકીના ગુપ્તાંગો પર અડપલા તેમજ ગુપ્તાંગો મા આંગળીઓ નાખી શારીરિક અડપલા કરતા બાળકીને દુખાવો થતા તેણીએ ચિરાગ ઉર્ફે ચેતન રમેશ ચંદ્ર મોદી એ તેના શરીર ઉપર શારીરિક અડપલા કર્યા હોય તેમ જણાવતા જ બાળકીના માતા-પિતા પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઇ ઈકો ચાલક ચિરાગ ઉર્ફે ચેતન રમેશ ચંદ્ર મોદી વિરુદ્ધ કલમ ૩૭૬ એબી તેમજ પોસ્કો ની કલમ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ તાબડતોબ આરોપી ને ઝડપી પાડ્યો હતો
જોકે ભરૂચ માં ત્રણ વર્ષીય બાળકી ઉપર અડપલા કરનાર મેડિકલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ન થતા વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે જાણવા મળી રહ્યું છે જોકે ભરૂચ પોલીસે પણ આરોપી વિરુદ્ધ પોસ્કોની કલમ તથા 376 એબી મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
ઈકો ગાડી ની સીટ પર બ્લડ પડતા પોલીસે કબજે કરી
ભરૂચમાં સ્કૂલ ઈકો વાન ચાલકે ત્રણ વર્ષીય બાળકી ઉપર શારીરિક અડપલા કરતા તેમજ બાળકીના ગુપ્તાંગો પર ઇજા પહોંચાડતા ઈકો ગાડી ની સીટ ઉપર લોહી પડતા પોલીસે આરોપીની ધરપકડ કરી ઈકોગાડી કબજે કરતા પોલીસે ઈકોગાડી ની સીટ ઉપર લોહીના ડાઘા જોતા ઈકોગાડી પણ કબજે લીધી છે જોકે આરટીઓ વિભાગે પણ જાગૃત થવાની જરૂર છે જે કોઈ સ્કૂલમાં કાળા કાચ વાળી ગાડી હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે
આરટીઓ કચેરી ના અધિકારીઓ કાળા કાચ વાળા વાન ચાલકો સામે લાલા આંખ કરે તે જરૂરી
ભરૂચમાં સ્કૂલ ઈકો વાન ચાલકે કાચવાળી ગાડીમાં ત્રણ વર્ષની માસુમ બાળકી ના ગુપ્તાંગ પર શારીરિક અડપલા કરી ઈજા પહોંચાડી છે ત્યારે કાળા કાચ વાળી ગાડી સામે આરટીઓ કચેરીના અધિકારીઓએ પણ જાગૃત થવાની જરૂર છે અને આવા કાળા કાચ વાળી ગાડીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







