ભરુચ શહેરમાં નર્મદા નદી પર બનતા નર્મદામૈયા બ્રીજને જોડતા ઓવરબ્રીજને લંબાવી ભરુચ પોલીટેક્નીક કોલેજ પાસે ઉતારે તેવો આવેદન પત્ર પોલીટેક્નીક કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસીએશનના પ્રમુખ તરીકે તથા ભરુચ જીલ્લા હિતરક્ષક સમિતિના આગેવાનો સાથે જીલ્લાના કલેક્ટરને આપતા. આ જરુરીઆત ઓવરબ્રીજથી કોલેજોના ૧૮,૦૦૦ વિદ્યાર્થીઓ અકસ્માતથી સુરક્ષિત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





