ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની સૂચના થી નાયબ પોલીશ અધિક્ષક એલ.એ,ઝાલા શાહેબના માગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પો.સ્ટે વિસ્તારમાં આધારે આંબાવાડી અંકલેશ્વર શહેર માં આવેલ હીરાસીંગ હતેસીંગ ચીકલીગર ના ઘરે પ્રોહી. રેડ કરતા ઈગ્લીશ દારૂ ૧૮૦ મીલીભી બોટલ તથા બીયર કુલ બોટલ તથા ટીન બંગ ૪૦૯ મળી કુલ કિ.રૂ૪૦,૯૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપી હીરાસીંગ હૃતેસીંગ ચીકલીંગર ૨હે.આંબાવાડી પાછળ અંકલેશ્વર શહેર જી.ભરૂચ ને પકડી અટક કરી તેની વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






