ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ

0
15

ભરૂચ : જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક લખધીરસિંઠ ઝાલા, અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર તથા પો.ઇન્સ ડી.એચ.રબારી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઇ વાય.જી.ગીરનારનાઓની
બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટેના તથા વાપી ટાઉન પો.સ્ટેના નાસતો ફરતો આરોપીને પકડી પાડેલ છે
પકડાયેલ આરોપી શિવરામભાઇ ઉર્ફે શિવો વિનુભાઇ વસાવા
રહે, માટીએડગામ નિશાળ. ફળીયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ(૧) અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ગુ.ર.ન ॥ ૧૩૧/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ એ,ઇ ૮૧,૯૮૨) (ર) વાપી ટાઉન પો.સ્ટેના ગુ.ર.ન ॥ ૩૪૮/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫
એ.ઇ. ૧૬(ખ),૮૧ મુજબ તેની અટક કરી છે.

જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક લખધીરસિંઠ ઝાલા, અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર તથા પો.ઇન્સ ડી.એચ.રબારી સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઇ વાય.જી.ગીરનારનાઓની બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટેના તથા વાપી ટાઉન પો.સ્ટેના નાસતો ફરતો આરોપીને પકડી પાડેલ છે પકડાયેલ આરોપી શિવરામભાઇ ઉર્ફે શિવો વિનુભાઇ વસાવા રહે, માટીએડગામ નિશાળ. ફળીયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ(૧) અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ગુ.ર.ન ॥ ૧૩૧/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ એ,ઇ ૮૧,૯૮૨) (ર) વાપી ટાઉન પો.સ્ટેના ગુ.ર.ન ॥ ૩૪૮/૨૦૧૫ પ્રોહી એકટ કલમ ૬૬(૧)બી, ૬૫ એ.ઇ. ૧૬(ખ),૮૧ મુજબ તેની અટક કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY