નેત્રંગ પોલીસ દ્વારા મોટર સાયકલ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો.

0
33

ભરૂચ પોલીસઅધિક્ષક રાજેન્દ્રસીંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ એલ.એ.ઝાલા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ અંગેની ડ્રાઇવ ચાલુ હોય દરમ્યાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ના ગુનામાં(નાસતો ફરતો) પકડવાનો આરોપી સંદિપભાઇ રવિસભાઇ ઉર્ફે રવિયાભાઇ વસાવા, રહે.ચંન્દ્રવાણ,નિશાળ ફળિયુ તા નેત્રંગ જી ભરૂચ ને પકડી પાડી અટકાયત કરી સદર આરોપીને અંકલેશ્વર ના ગુનાઓમાં સોપવા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY