ઉમલ્લા પો.સ્ટે તથા અંકલેશ્વર જી.આઇ.ડી.સી.પો.સ્ટે.ના ત્રીસ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ ડીવીઝનની ટીમ

0
17

પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓની સુચના મુજબ અત્રેની કચેરી દ્વારા ભરૂચ જીલ્લાના નાસતા ફરતા રાજ્ય બહારના આરોપીઓને પકડવા સારૂ ભરૂચ ડીવીઝનની ટીમ તૈયાર કરવામાં આવેલ તથા તા-10/12/2018ના રોજ આ ટીમને જરૂરી માર્ગદર્શન આપી મધ્ય પ્રદેશ ખાતે રવાના કરેલ જે અનુસંધાને ભરૂચ ડીવીઝનની ટીમે મધ્ય પ્રદેશના જાંબુઆ
જીલ્લામાંથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે. ગુ.ર.નં. | 192/1988 ઈ.પી.કો. કલમ-457, 380 તથા ઉમલ્લા પો.સ્ટે,
ગુ.ર.નં. 60/1996 ઇ.પી.કો.કલમ-395, 114 તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબના ગુનાના કામે નાસતા ફરતા
આરોપીઓ (૧) વાલા ઉર્ફે વલુ હુરસિંગ મુનિયા ઉ.વ.5 ધંધો-મજુરી રહે. મકાન નં.17, સરકણી ફળીયુ, ગામ- છાયણ,
તા.થાંદલા, જી.ઝાબુઆ (મ.પર.) તથા (૨) પારૂ હુરસિંગ મુનિયા જાતે-મુનીયા ઉ.વ.53 ધંધો-મજુરી રહે. સરકણી ફળીયુ,
‘ગામ- છાયણ, તા.થાંદલા, જી.ઝાબુઆ (મધ્યપ્રદેશ) નાઓને તા.12/12/2018 ના કલાક-11/00 વાગે €.8.?.૯. ૪૧૧)
આઈ મુજબ પકડી અટક કરેલ છે અને આગળની કાર્યવાહી માટે ઉમલ્લા પો.સ્ટે. તથા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પો.સ્ટે.ને જાણ કરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY