રોટરી ક્લબના 3060ના ડિસ્ટ્રીકટ ગવર્નરે ભરૂચ રોટરી કલબની મુકલાત લીધી.

0
270

ભરૂચમાં રોટરી ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીકટ 3060ના ડીસ્ટ્રીકટ ગવર્નર રોટેરીયન પિન્કીબેન પટેલ દ્વારા બુધવારના રોજ ઓફિસિયલ ક્લબની મુલાકાત લીધી હતી.

તેવોએ રોટરી ક્લબ સંચાલિત વિવિધ પર્માનેન્ટ પ્રોજેક્ટની વિશેષ મુલાકાત લીધી હતી.તેમને દાંડિયા બજાર મિશ્રશાળામાં ક્લબ દ્વારા બનાવી આપેલું શૌચાલય બ્લોકનું શુભારંભ પાલિકા પ્રમુખની સુરભીબેન તમાકુવાલાની હાજરીમાં
કરવામાં આવ્યું હતું.સાંજના તેમના અધ્યક્ષ સ્થાને મળેલી કલબની સામાન્ય મિટિંગમાં તેમના હસ્તે હાયર એજ્યુકેશન સપોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી જ્યંત શાહ તથા શાસના અધિકારી નિરાંત દવે તેમની વોકેશનલ સર્વિસ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ રોટેરીયન કેતન.એ.શાહ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY