અંક્લેશ્વર શહેર પો.સટે.ના મર્ડર ના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
16

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ જીલ્લામા નાસતા ફરતા આરોપી શોધી કાઢવાની ડ્રાઇવ અંનુસધાને એલ.સી.બીના ઈન્ચાર્જ પો.ઈન્સ.કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈન્સ.વાય.જી.ગઢવી તથા પોલીસ માણસો ની ટીમ બનાવી ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા કાર્યરત હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં- । ૫૭૫/૧૯૯૨. ઇ.પી.કો.ક-૩૦૨,૩૦૭,૩૯૪,૫૦૬(૨),૧૧૪ 8.0.4ત-૧૩૫ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી એયાઝ અહેમદ બદરૂદ્દીન પઠાણ રહે-કસ્બાતીવાડ,શબનમ કોમ્પલેક્ષ ની બાજુમા,રહેમાન મંઝીલ,અંકલેશ્વર શહેર નો કસ્બાતી વાડ અંક્લેશ્વર ખાતે પોતાના ઘરે હોવાની બાતમી મળેલ જે બાતમી આધારે વોચમા રહી આરોપી મળી આવતા ઝડપી પાડેલ છે ઉપરોક્ત આરોપી છેલ્લા ૨૭ વર્ષથી નાસતો-ફરતો હોય જેથી કાયદેસર કાર્યવાહી કરી ૮૨9૯- ૪૧(૧) આઇ મુજબ અટક કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે મા આગળ ની કાર્યવાહી કરવા સોંપવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY