ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની
સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી 1/૮ પોસઇ વાય.જી.ગઢવી તથા સ્ટાફ માણસો સાથે આવા ગુનેગારો શોધી કાઢવા અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ગુરનં. । ૩૩/૨૦૧૭ ।2€ ક. ૪૪૭, ૩૮૦ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી વિનોદ મોહનલાલ પ્રજાપતી ઉ.વ. ૩૦, રહે. વિજયનગર, સરસ્વતી વિદ્યામંદિર પાસે ગડખોલ,તા.અંકલેશ્વર, જી.ભરૂચ. મુળ રહે. અલવર, રાજસ્થાન નાને રાજપીપલા ચોકડી ખાતેથી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમે ઝડપી પાડી, €.8.?.૮. કલમ- ૪૧ (૧) આઇ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તેપાસ અર્થે આરોપીને અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





