ભરૂચ શહેર એ ડીવી.પો.સટે. વિસ્તારમાંથી આંક ફરકનો સટ્ટા બેટીંગનો જુગાર ઝડપી પાડતી સર્વેલન્સ સ્ટાફની ટીમ

0
17

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં પ્રોહીજુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચનાં આપેલ તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ ડી.પી..વાઘેલા સા.નાં માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સપેકટર એન.કે.ગોસ્વામીની સુચનાં મુજબ સર્વેલન્સ સ્ટાફનાં પોલીસ માણસો ભરૂચ શહેર એ’ડીવી’પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં

દરમ્યાન બાતમીદારથી બાતમી આધારે માતળીયાતળાવ ઝુપડપટ્ટી ભરૂચ ખાતે ચારે બાજુથી કોર્ડન કરી રેઈડ કરતાં એક ઈશમને આંકડા લખતો તથા બીજા છ ઈશમોને આંકડા લખાવતાં પકડી પાડેલ આરોપી-(૧) ભરતભાઈ લક્ષ્મીકાંત રાણા ઉવ- ૪૫ રહે- માતળીયાતળાવ ઝુપડપટ્ટી ભરૂચ (૨) જીતેન્દ્રભાઈ દિનેશભાઈ કાયસ્થ ઉવ-૩૧ રહે- ૨૦૩૫ શિવક્રપા સોસા શકિતનાંથ ભરૂચ (૩) જેમીનભાઈ વિનોદભાઈ સીકલીગર ઉવ-૨૮ રહે- આશુતોષ બી-૨૩ લીંકરોડ ભરૂચ (૪) વસંતભાઈ ચીમનલાલ વસાવા ઉવ-૪૨ રહે- બી-૨૩ સ્વસ્તીક નગર ત્રીમુ્તીહોલ ભરૂચ(૫) દિનેશભાઈ વીરજીભાઈ સોલંકી ઉ૧-૩૮ રહે-ભીડભંજનની ખાડી ભરૂચ (૬) નવીનભાઈ ચુનીલાલ વસાવા ઉવ-૪૫ રહે-વાલ્મીકીનગર નિલકંઠઝુપડપટ્ટી ની બાજુમાં ભરૂચ(૭) વિનયભાઈ ભુપેન્દ્ભાઈ રાણા ઉ૧-૨૬ રહે-એકતાનગર બ્લોક નં.૩૮ મકાન નં-૧૭૨૫ ભરૂચ વોન્ટેડ- નિખીલ. ગ્રો ભરતભાઈ લક્ષ્મીકાંત રાણા રહે- માતળીયા તળાવ ઝુપડપટ્ટી ભરૂચ જેમાં આ કામના આરોપીઓએ ગે.કા.રીતે આંક ફરકાનો આંકડાનો સટા બેટીંગનો જુગાર પૈસા વડે પોતાના ફાયદા માટે રમી રમાડતા તથા કાચી ચીઠી નંગ-૧૧ તથા બોલપેન નંગ-૦૧ તથા મોબાઈલ નંગ-૦૮ કિ.રૂ ૨૧૭૦૦/- અંગ ઝડતીના રોકડા રૂપીયા ૨૦૬૯૫ /- મળી કુલ ૪૨,૩૯૫/- સાથે રેઈડ દરમ્યાનજાહેરમાંથી પકડાઈ જઈ કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY