ઝઘડીયા તાલુકા ના રાણીપરા ગામે થી ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
38

ભરૂચ પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી
પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈશમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુરાંધાને ભરૂચ એલ.શી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. કે.જે.ઘડુકના માગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ ગઢવી ઝઘડીયા વિસ્તાર મા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,ઉંચેડીયા ગામ નો બુટલેગર દિનેશ ચતુરભાઇ વસાવા તેળી સ્વીફટ કાર મા દારૂ નો જથ્થો ભરી ઝઘડીયા તાલુકા ના રાણીપરા ગામે થી પસાર થનાર છે જે મળેલ બાતમી આધારે વોચમાં રહેલ દ૨મયાન દિનેશ ચતુર વસાવા તેની કારમા દારૂનો જથ્થો ભરી લઇ આવી તેના ભાઇ સન્મુખ ચતુર વસાવા ને પહોચાડતો હતો તે દરમ્યાન રેડ કરતા સન્મુખ ચતુર વસાવા ૨હે-ઉચેડીયા’નો તેભી મો.શ્ઞા. તથા ગે.કા. વગર પાસ પરમીટનો ઈગ્લીશ દારૂની ૧૮૦ મીલીની બોટલ તથા બિયર ટીન મળી ફુલ બોટલ નંગ-૧૨૩ [છે.ર.૧૨,૩૦૦/-તથા એક મો.સા તથા મોબાઇલ મળી કુલ કિ.3૧,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી પકડાયેલ આરોપી તથા નાશી જનાર દિનેશ ચતુર વસાવા વિરૂધ્ધ મા ઝઘડીયા પો.સ્ટે.મા પ્રોહી એકટ મુજબ ગુનો દાખલ કંરી કાયદેસર કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY