બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી સાચી હોય તો ભરૂચ ના એક પ્રખ્યાત બિલ્ડર ના ફ્લેટ ના ગેસ કનેકશન ના નાણાં મહિનાઓ પહેલા વસુલ્યા છતાં અડધા કનેકશન અપાયા બાદ વ્યાજબી કારણ વગર કનેકશન ની કામગીરી કોઉ અગમ્ય કારણસર બંધ કરી દેવાતા બિલ્ડર લોબી માં ચર્ચા ચગડોળે ચડી છે કે ગુજરાત ગેસ નો વહીવટ પણ સરકારી કચેરી જેવો બની ગયો છે કે શહેર માં ગેસ કનેકશન ના કામ અધૂરા છે ને મતો ના રાજકારણ હેઠળ ગામડા માં ગેસ લાઈન નાખવાના કથિત બણગાં ફૂંકાય છે જે કનેકશન તુરંત અપાય તેમ હોય તે આવક ને છોડી કે જતી કરી કોના ઈશારે અન્ય કામ ની ભવિષ્ય ની યોજનાઓ બનાવાય છે? જે બાબતે પ્રજા માં ગુજરાત ગેસ ના અણઘડ વહીવટ છે કે રાજકીય જંગ જીતવાની તાલાવેલી !ખેર જે હોય તે પણ હાલ કહી શકાય કે આયોજન માં ચોક્કસ સ્થાનિક કર્તાહર્તા ગુજરાત ગેસ ને નુકશાન પહોચાડી રહ્યા હોય તેવા તઘલગી નિર્ણયો લેવામાં માહિર બન્યા છે હવે જોવાનું એ રહે છે કે કરોડોનું આંધણ કરી બેઠેલ બિલ્ડરો ગાંધીનગર ની વાટત પકડી ન્યાય ની ગુહાર લગાવે તેવી સમભાવનાઓ નકારી ન શકાય અને જો તેમ થાય તો સ્થાનિક વહીવતકર્તાઓ એ ઉપરીની ગાજ વેઠવાનો વારો આવે તે નકારી ન શકાય.
ધનંજય ઝવેરી 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





