ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામાં બનેલ મિલ્કત રાંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ ઓધેક્ષક એલ.એ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ અવાર નવાર અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરવા જણાવેલ. જેથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભરૂચી નાકા
અંડલેશ્વર શહેર પાસે વાઠન ચેકિંગ કામગીરી કરતા હતા દ૨મયાન એક ઈસમ નામે રોહીતભાઈ શંકરભાઈ વસાવા રહે. હરીપુરા મોંદેર ફળીયુ તા.અંકલેશ્વર, છ.ભરૂચ મો.સા નંબર 1/૫-12-66-9949 સાથે હાંસોટ તરફથી આવતા તેને રોકી મો.સા ના કાગળો/વાહન માલીક બાબતે ખરાઈ કરતા શંકાસ્પદ જણાયેલ જેથી તેને કલમ ૪૧(૧)(ડી) મુજબ અટકાયત કરવામા આવેલ છે. આરોપીની વધુ પુછપરછ દરમ્યાન નીચે મુજબના ગુનાની કબુલાત કરેલ છે
વણશોધાયેલ ગુનાઓની વિગત :
અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ગુ.૨.નં 1 ૧૦૯/૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબ આરોપીનું નામ : રોહીતભાઈ શંકરભાઈ ગોમાળભાઈ વસ્ઞાવા રહે.હરીપુરા મંદિર ગલી તા.અંકલેશ્વર, જી.ભરૂચ પાસેથી રીકવર કરેલ મુદ્દામાલ :એક ટુ-વ્હીલર મો.શા કિ.૩ આશરે ૨૦,૦૦૦/-રૂપિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




