વાલિયાની વાત્સલ વિધાલય સ્કૂલ ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ

0
39

વાલિયા યુવા ભાજપ દ્વારા વાલિયા ગામમાં આવેલ વાત્સલ વિધાલય સ્કૂલ ખાતે નરેન્દ્ર મોદી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ પોતાના વિચારોમાં નિબંધ રજુ કર્યા હતા. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થી કિંજલ મહેન્દ્રસિંહ સિંધા,ઝીલ જયદિપસિંહ નરોલીયા,કૃપલ જીતેન્દ્રસિંહ બોરધરાને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સદર સ્પર્ધામાં ભાજપના માજી જિલ્લા પ્રમુખ બળવતસિંહ ગોહિલ,જિલ્લા યુવા મંત્રી પૃથ્વીરાજસિંહ ગોહિલ અને યુવા ભાજપ પ્રમુખ કિરણકુમાર વસાવા તમેજ યુવા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ ભરથણીયા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY