ગુજરાત સરકાર દ્વારા સોશીયલ મિડિયા એટલે કે (વોટ્સએપ, ફેસબુક) માટે જાહેર સુચના
વોટ્સએપ ગ્રુપ એડમીને પોતાના ગ્રુપમાં કોઈ સોગંધ વાળા મેલેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલનાર વ્યક્તિને ૧ વર્ષની કેદ અને પાંચ હજાર દંડ લેવામાં આવશે. તેના નામે જે નંબર ચાલુ હશે તે બંધ કરી દેવામાં આવશે. અને ગ્રુપ એડમીનને ૨ વર્ષની કેદ અને ૫૦૦૦ દંડ કોઈપણ પ્રકારની કપ્લેન માટે પોતાના નજીકના પોલીસ સ્ટેશને જઈ કમ્પ્લેન લખાવવી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




