રાજપીપળા: આજે શુક્રવાર ના રોજ રાજપીપળાની ગવર્નમેન્ટ હાઇસ્કુલ ખાતે શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી થઈ જેમાં શ્રી વિર શ્યામજી કુષણ વમાઁ સ્કુલ અને શાળા નં ૧,૨,૩,૪,ના બાળકોને રાજપીપળા નગરપાલિકા સદસ્યા કવિતાબેન માછી અે બાળકોને નોટબુક નું વિતરણ કર્યું અને માજી સદસ્ય સંજયભાઈ માછી અે બાળકોને કમ્પાસ આપી પ્રોત્સાહિત કર્યા હતા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





