ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા નાઓ તરફથી જીલ્લા મા બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના મળેલ જે અનુસંધાને એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કો. તરૂણભાઇ ને બાતમી હકીકત મળેલ કે એક ઓટોરીક્ષા મા ત્રણ ઇસમો ગેસનો બોટલ લઇ શકમંદ હાલત મા ફરી રહેલ છે જે મળેલ હકીકત આધારે કાપોદ્રા પાટીયા પાસે વોચ મા રહી બાતમી મુજબની ઓટોરીક્ષા સાથે ત્રણ ઇસમો (૧) સુનીલભાઇ પરબતભાઇ મીઠુલાલ નાયક રહે- કોસમડી, સફેદ કોલોની,બ્લોક નં-૦૧,રૂમ નં-૧૦ તા-અંક્લેશ્વર જી-ભરૂચ (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સુખદેવ દગડુભાઇ મેરાડે(મરાઠી) રહે-કોસમડી મોરા ફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- વાવડે તા-અમલનેર જી-જલગાંવ મહારાષ્ટ્ર તથા (૩) વિકાસ સુધીર અવધ પાંડે રહે- કોસમડી, સફેદ કોલોની,બ્લોક નં-૫,રૂમ નં-૩ તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-મોકર તા-નદોલ જી-જહાનાબાદ બિહાર નાઓને ઝડપી પાડી તેઓના કબ્જાની ઓટોરીક્ષા માંથી કોર્મશિયલગેસનો બોટલ તથા વિમલ તેમજ તમાકુ તથા હંથોડી વિગેર બીલ કે આધારપુરાવા વગરના મળી આવતા કબ્જે કરવામા આવેલ તેમજ પુછપરછ દરમ્યાન મળી આવેલ મુદ્દામાલ સિવાય બીજા પણ ગેસના બોટલો તેઓ ચોરી કરી લાવેલ હોવાની અને વેચાણથી આપેલ હોવાની હકીકત જણાવતા તે આધારે વાલીયા રોડ ઉપર પટેલ પાર્ક મા શીવ
સાયકલ સ્ટોર્સ નામની દુકાન ચલાવતા સુભાષભાઇ ભીલેસીંગ ગીરાસે રહે- રહે-મંગલમ એવન્યુ મ.નં-૧૦૨ કોસમડી,વાલીયા રોડ તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- મેઠીગામ તા-સિંદખેડા જી-ધુળે મહારાષ્ટ્ર ના કબ્જામાંથી અલગ-અલગ કંપની રાંધણગેસ ના એલ.પી.જી ગેસ ના બોટલ નંગ- ૩૪ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ તેમજ પુછપરછ દરમ્યાન પકડાયેલ ઇસમો પૈકીના (૧) સુનીલભાઇ પરબતભાઇ મીઠુલાલ નાયક તથા (૨) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સુખદેવ દગડુભાઇ મેરાડે(મરાઠી) નાઓએ તેઓ પાસેથી કબ્જે કરેલ કોર્મશિયલગેસનો બોટલ તથા વિમલ તેમજ તમાકુ વિગેર ગઇ તા-૧૬/૦૨/૧૯ ના રોજ અંક્લેશ્વર મા રામદેવ ચોકડી નજીક આવેલ કોસમોસ ટેક્ષટાઇલ કંપની પાસે રોડની સાઇડ મા મુકેલ એક ચા-નાસ્તાનુ કેબિન તોડી તેમાંથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાવતા તે બાબતે અંક્લેશ્વર જીઆઇડીસી પો.સટે.માગુ.ર.નં- । ૨૩/૨૦૧૯ ઇ.પી.કો.ક-૪૬૧,૩૮૦ મુજબ ગુનો નોંધાયેલ હોય જે અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે તેમજ વધુ પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ-ચાર માસ દરમ્યાન અંક્લેશ્વર 0૮ તેમજ આજુ-બાજુના વિસ્તાર માંથી કેબિન તથા ગલ્લા તોડી તેમજ ઘર ની બહાર મુકેલ એલ.પી.જી ગેસ ના બોટલોની ચોરી કરી સુભાષભાઇ ભીલેસીંગ ગીરાસે ને વેયી દીધેલ હોવાની કબુલાત કરેલ જે ગેસ ના બોટલ મળી આવેલ હોય કુલ બોટલો નંગ-૩૫ કુલ કી.રૂ.૫૬૫૦૦/- તથા એક લોખંડ ની હથોડી તથા સીગારેટ તેમજ વિમલ તથા તમાકુ વિગેરે પરચુરણ ચીજવસ્તુઓ તથા ઓટોરીક્ષા નં 61-16-18/3790 જેની કી.રૂ.૫૦,૦૦૦/- તથા અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-03 જેની કુલ કી.રૂ.૨૦૦૦/-મળી કુલ કી.રૂ.૧૦૯૬૯૨/-નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી આગળ ની કાર્યવાહી અર્થે અંક્લેશ્વર સુખદેવ દગડુભાઇ મેરાડે(મરાઠી) નાઓએ તેઓ પાસેથી કબ્જે કરેલ કોર્મશિયલગેસનો બોટલ તથા વિમલ તેમજ તમાકુ વિગેર ગઇ તા-૧૬/૦૨/૧૯ ના રોજ અંક્લેશ્વર મા રામદેવ ચોકડી નજીક આવેલ કોસમોસ ટેક્ષટાઇલ કંપની પાસે રોડની સાઇડ મા મુકેલ એક ચા-નાસ્તાનુ કેબિન તોડી તેમાંથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાવતા તે બાબતે અંક્લેશ્વર જીઆઇડીસી પો.સટે.માગુ.ર.નં-૨૩/૨૦૧૯ ઇ.પી.કો.ક-૪૬૧,૩૮૦ મુજબ ગુનો નોંધાયેલ હોય જે અનડીટેકટ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે તેમજ વધુ પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ-ચાર માસ દરમ્યાન અંક્લેશ્વર 0૮ તેમજ આજુ-બાજુના વિસ્તાર માંથી કેબિન તથા ગલ્લા તોડી તેમજ ઘર ની બહાર મુકેલ એલ.પી.જી ગેસ ના બોટલોની ચોરી કરી સુભાષભાઇ ભીલેસીંગ ગીરાસે ને વેયી દીધેલ હોવાની કબુલાત કરેલ જે ગેસ ના બોટલ મળી આવેલ હોય કુલ બોટલો નંગ-૩૫ કુલ કી.રૂ.૫૬૫૦૦/- તથા એક લોખંડ ની હથોડી તથા સીગારેટ તેમજ વિમલ તથા તમાકુ વિગેરે પરચુરણ ચીજવસ્તુઓ તથા ઓટોરીક્ષા નં 61-16-18/3790 જેની કી.રૂ.૫૦,૦૦૦/- તથા અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-03 જેની કુલ કી.રૂ.૨૦૦૦/-મળી કુલ કી.રૂ ૧૦૯૬૯૨/-નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરી આગળ ની કાર્યવાહી અર્થે અંક્લેશ્વર જીઆઇડીસી પો.સ્ટે.મા સોંપવામાં આવેલ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





