બ્રિજ પર બે યુવાનોએ જીવના જોખમે ડાન્સ કર્યો, વીડિયો વાયરલ

0
24

ભરૂચ,તા.૨૯
ભરૂચ-અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ પર બાઇક વચ્ચે મૂકીને ડાન્સ કરતો વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ગોલ્ડન બ્રિજ એકદમ સાંકડો છે. અને બંને તરફથી વાહનોની અવરજવર ચાલુ હોવા છતાં બંને યુવાનો જીવના જાખમે ડાન્સ કરતા વીડિયોમાં દેખાય છે.
ગોલ્ડન બ્રિજ પર ડાન્સ કરતા યુવાનો સાંકડા બ્રિજ પર વાહન વ્યવહારને અડચણરૂપ બન્યા હતા. વાયરલ થઇ રહેલા આ વીડિયોને લઇને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અને બંને યુવાનોની પણ ઓળખ થઇ શકી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY