ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના તેમજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન દ્વારા ભરૂચ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૨૪/૨૦૧૯ 126 કલમ- ૩૦૨ તથા ઉૃ્ઢત- ૧૩૫ મુજબના ગુનાના આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઇ વસાવા રહે- કરમાડ નવી નગરી વ્હાલુ ફળીયુ તા.જી. ભરૂચ નાએ આ કામના ફરીયાદીબેન રેખાબેન કમલેશભાઇ માનસીંગભાઇ વસાવા રહે- કરમાડ નવી નગરી વ્હાલુ ફળીયુ તા.જી. ભરૂચ નાઓના પતિ કમલેશભાઇ માનસીંગભાઇ વસાવા રહે- કરમાડ તા.જી. ભરૂચ નાઓના માથાના જમણા કાનના ઉપરના ભાગે કુહાડીનો ઘા મારી રોડ ઉપર પાડી દઇ ગંભીર ઇજા પોહચાડી ફરીયાદીના પતિનુ મોત નિપજાવી ગુનો કરી ભાગી ગયેલ. જે આરોપીને પકડવા માટે બાતમીદારોથી બાતમી મેળવી અમો જાતે તથા સ્ટાફના માણસો સાથે આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઇ વસાવા નાને આજરોજ કલાક- ૧૨/૩૦ વાગ્યે મનુબર ચોકડીથી પકડી પાડવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





