દિગંબરા ની ધૂન થી ગુંજી ઉઠ્યું શુકલતીર્થ .

0
156

 

આજે ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે સમર્થ ગુરુ અવધૂત બાપજી ના અનન્ય ભક્તો દ્વારા શ્રી દિગંબરા ની ધૂન કપડવંજ ના શ્રી જગદિશાનંદજી (રંગબાળ) ના સાનિધ્ય માં બોલાવી સમગ્ર ગામને શ્રી દત્તમય બાવ્યું હતું

આ પ્રસંગે પ્રખ્યાત ભજનીક અને અવધૂત ઉપાસક ભરૂચ ના હસમુખભાઈ મિસ્ત્રી અને પ્રફુલ સોની એ શ્રી દિગંબરા ની ધૂન ની રમઝટ બોલાવી ભક્તોને દત્તમય બનાવિ દીધા હતા આ પ્રસંગે શ્રી જગદીશાનંદજી એ આશીર્વચન આપી રંગબભક્તોની આસ્થા માં ઉમેરો કર્યો હતો.સુકલનીીર્થ ના શ્રી કિશોરસિંહ અને યુવા ભક્તોએ કર્યું હતું

આ પ્રસંગે શ્રી જગદિશાનંદજી એ માતા નું મહત્વ અને નામ સ્મરણ ના ભેદ બતાવી નામ સ્મરણ  વિશે નું ગુધજ્ઞાન સરળ અને સાદી ભાષા માં સમજાવી રંગ ભક્તો ને જ્ઞાનરસ થી તરબોળ કર્યા હતા.

ધનંજય ઝવેરી 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY