ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસની હદમાં આવેલ ભાદી ગામે ડિજી વિજીલિયન્સ ની રેડ

0
1209

પ્રાપ્ત બિનસત્તાવાર મળતી વિગત મુજબ ડીજીપી ગુજરાત ની વિજીલિયન્સ ની ટિમ દ્વારા ભરૂચ જિલ્લા ના અંકલેશ્વર રૂરલ પોલીસ ની હદ માં આવેલ ભાદી ગામે શૌક્ત ને ત્યાં કથિત જુગાર ની સક્ષમ રેડ થયા ના સમાચાર મળી રહયા છે

બિનસત્તાવાર રીતે જાણવા મળ્યા મુજબ 20 થી વધુ જુગરિયાઓ,22 થી વધુ મોટરસયકલ,અંગઝડતી માં 3 લાખથી વધી ની રોકડ હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું  છે ત્યારે આવનારા દિવસો માં નવનિયુક્ત ડીએસપી અને રાજ્ય ના ડીજીપી કેવું વલણ અપનાવે છે તે તો સમયજ કહેશે

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY