એ ડિવિઝન પોલીસ દ્રારા ટ્રાફિકને અડચણ રૂપ થતી ફ્રૂટની લારીઓ ડિટેન કરાઈ.

0
78

આજ રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક દ્રારા સ્ટેશન પોલીસ ઈન્સ્પેકટરે રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ થતી ફ્રૂટની લારીઓને ડિટેન કરવામાં આવી હતી.

ભરૂચ શહેરમાં કેટલાય સમય થી પાચબત્તી થી સ્ટેશન અને શક્તિનાથ સુધી રોડ રસ્તાઓ પર આડેધડ રોડ રસ્તામાં ટ્રાફિકને અડચણ રૂપ ફ્રૂટ અને શાકભાજી ની લારીઓ ઉભી રાખતા વાહન ચાલકોને ટ્રાફિકના લીધે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો કરવો પડે છે.

ત્યારે આજ રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેકટર દ્રારા ટ્રાફિકને અડચણ રૂપ થતી ૧૦ જેટલી ફ્રૂટની લારીઓને ડિટેન કરવામાં આવી હતી.પોલીસ દ્રારા લારીઓ ડિટેન કરાતા દબાણ કરી ઉભા રહેતા લારીવાળોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્રાર ઝુંબેશ ચલાવી ટ્રાફિકને અડચણ રૂપ થતા લારીઓ હટાવામાં આવે તેવી માંગ વાહન ચાલકો દ્રારા કરવામા આવી રહે છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY