” ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅન્ક (IPPB) એનઆઇ 650 શાખાઓનું એક સાથે ઉદઘાટન …

0
248

ભારતીય ટપાલ વિભાગ ધ્વારા તારીખ : 21/08/2018 ના રોજ દેશભરમાં ” ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બૅન્ક (IPPB) એનઆઇ 650 શાખાઓનું એક સાથે  ઉદઘાટન બપોરે 02.00 વાગે કરવામાં આવનાર છે. જેમાં,

1. ભરુચ ખાતે માનનીય સાંસદ શ્રી મનસુખભાઇ વસવાના વરદ હસ્તે..

2.રાજપીપળા ખાતે માનનીય સાંસદ શ્રી રામસિંહ રાઠવાના વરદ હસ્તે

3.સિંધવાઈ પોસ્ટ ઓફિસ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલના વરદ હસ્તે

4.મકતમપુર પોસ્ટ ઓફિસ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણાના વરદ હસ્તે રાખવામા આવેલ છે.

ત્યારબાદ સદર પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રવચનનું દિલ્હી ખાતેથી જીવંત પ્રસારણ બપોરે 3.30 કલાકે કરવામાં આવશે. જે માટે માનવંતા ગ્રાહકો તથા નાગરિકો ને નીચે દર્શાવેલ સ્થળો એ હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

1.ભરુચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ,શક્તિનાથ ,ભરુચ.

2.રાજપીપળા ખાતે ડોં. આંબેડકર ભવન, રાજપીપળા

વધુમાં સદર બૅન્ક નો લાભ મેળવવા માટે તે દિવસે ઉપરોક્ત જણાવેલ સ્થળ પર આધારકાર્ડ ની નકલ  તથા મોબાઈલ નંબરથી 0 બેલેન્સથી ખાતું ખોલાવી શકાશે.

                                                                               ડાક અધિક્ષક

                                                               ભરુચ  ડીવીઝન,ભરુચ -392001

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ઉદઘાટન …

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY