સૂત્રો દ્વારા મળતી વિગત અનુસાર ભરૂચ જિલ્લા ના આમોદ ખાતે ડીજી.વિજી ની ટીમે રેડ કરતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે કે પોલીસ અધિક્ષક ની સૂચના હોવા છતાં આ જુગાર ની પરમિશન કોને આપી? સ્થાનિક પીએસઆઈ ની કામગીરી શંકા ઉપજાવે છે કેમકે છેક ગાંધીનગર ની ટિમ રેડ કરે ત્યાં સુધી સ્થાનિક ને જાણ ન હોય એ કેમ માની શકાય?
કહેવાય છે કે હજારોનો જુગાર ને જુગરિયા વાહનો સાથે ઝડપાયા છે વધુ વિગત સમય આવે બહાર આવશે.
ધનંજય ઝવેરી 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





