ભરૂચ રૂરલ પોલીસે ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે છૂટકીયા ઝડપાયા

0
217

ભરૂચ તાલુકાના દેરોલ ગામ નજીક આવેલ ભૂખી ખાડી નજીક બાવળના ઝાડ પાસેથી વિદેશી દારૂ ના ૪૦ નંગ ક્વાટર કિંમત રૂ ૪૦૦૦ સાથે બુટલેગર અર્જુન શિવાભાઈ વસાવા અને કાળું ઈબ્રાહિમ રાણાને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં
હોલસેલર જુના જોગી નયન ઈંદ્રિશ મુન્નો તેમજ તેમના પન્ટરો હાથ લાગતા નથી ત્યારે આંગળી કપાવી શહિદ થતી પોલીસ મોટા બુટલવગરો ને ક્યારે પકડશે ?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY