જેમાં રમત-ગમત,સ્વચ્છતાના એવૉડ,
જીલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદશઁન કરનાર સહિત એસ.એસ.સી તરીકે પસંદ થયેલ શાળાઓ અને વિધાથીઁઓને ઉપસ્થિત મહેમાનો ધ્વારા ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાય હતી.
નેત્રંગ તાલુકાની પ્રા.શાળાની આપણી સંસ્કૃતિની થીમ હેઠળ વાષિઁક મહોત્સવની શાનદાર ઉજવણી કરાય હતી.
જેમાં રમત-ગમત,સ્વચ્છતાના એવૉડ,
જીલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદશઁન કરનાર સહિત એસ.એસ.સી તરીકે પસંદ થયેલ શાળાઓ અને વિધાથીઁઓને ઉપસ્થિત મહેમાનો ધ્વારા ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાય હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમઁદા જીલ્લાના વનવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની તમામ પ્રા,શાળાની “આપણ સંસ્કૃતિ”ની થીમ હઠળ વાષિઁક મહોત્સવની શાનદાર જુની જામુની પ્રા.શાળામાં બી.આર.સી.ના સંચાલકો ધ્વારા ઉજવણીના કાયઁક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં ભરૂચ જીલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન સરલાબેન વસાવા, ભરૂચ જીલ્લા સિંચાઇ સમિતીના ચેરમેન પરેશભાઇ વસાવા,નેત્રંગ મામલતદાર બી.કે.તડવી,,તાલુકા શિક્ષણ અધીકારી અને જીલ્લા શિક્ષણસંઘના હોદ્દેદારો,
ઝઘડીયા શિક્ષણસંધના હોદ્દેદારો સહિત બી.આર.સી,અને સી.આર.સીના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં નેત્રંગ તાલુકાના વનવાસી વિસ્તારમાં આવેલી પ્રા શાળામાં અભ્યાસ કરતાં વિધાથીઁઓએ આદીવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી ૨૬ જેટલી કૃતિઓ રજુ કરી હતી,જ્યારે રમત-ગમત,સ્વચ્છતાના એવૉડ,જીલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદશઁન કરનાર સહિત એસ.એસ.સી તરીકે પસંદ થયેલ શાળાઓ અને વિધાથીઁઓને ઉપસ્થિત મહેમાનો ધ્વારા ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાય હતી.
જ્યારે બીજી બાજુએ સમગ્ર કાયઁક્રમનું આયોજન કરવા પાછળ આયોજકોનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે,વનવાસી વિસ્તારમાં વસવાટ કરતાં આદીવાસી સમાજના બાળકોમાં રહેલ શકિતઓ ઉજાગર થાય અને પોતાની સંસ્કૃતિના દશઁન સહિત સવૉંગી વિકાસ સધાય તે હતો,જ્યારે કાયઁક્રમને નિહાળવવા ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"