ઘણા લાંબા સમય થી પોલીસ વિભાગ માં કર્મચારી ની ઘટ ને કારણે કામના ભારણ વધતા હાલના મહેકમ ને સ્થાનિક તેમજ બંદોબસ્ત ની જવાબદારી ઉઠાવવી પડતી હતી જેના કારણે ગુન્હા પણ શોધવામાં જુના કાબેલ પોલીસ જવાનો ને કામનું ભારણ રહેતું હતું
રાજ્ય સરકાર દ્વારા નવા લોકરક્ષકોની ભરતી અને ટ્રેનિંગ પૂર્ણ થતાંજ જિલ્લા ને નવા 180 લોકરક્ષકો મળતા જુના પોલીસ કર્મીઓ એ પણ હાસકરો અનુભવ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ તંત્રે તાત્કાલિક સ્થાનોચિત વર્ગીકરણ કરી લોકરક્ષકો ના કામમાં અડચણ ન થાય તે રીતે જિલ્લામાં પોસ્ટિંગ આપી કબીલેદાદ કામગીરી કરેલ છે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"