“દેર આયે ,દુરસ્ત આયે” મચ્છર ના ઉપદ્રવ સામે નગરપાલિકા નું આવકાર દાયક પગલુ.

0
218

ભરૂચમાં મચ્છરો ના ઉપદ્રવ થી પ્રજા ને પારાવાર મુશ્કેલી પડી રહી છે ત્યારે આપના વિસ્તારો માં જો મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો હોય તો નગરપાલિકાના
નિમ્નદર્શાવેલ અધિકારી ને તેમના નંબર પર ફરિયાદ કરવાનું નગરપાલિકા દ્વારા જણાવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે
૧. અજિત વાસીયા
(ચીફ મેલેરિયા ઇન્સ.)
(મો) 9574007018
૨. વિપુલ સોલંકી ..A ડિવિઝન વિભાગ
(મેલેરિયા ઇન્સ.)
(મો) 7984168707
એઝાંઝ ચશ્માવાળા ..A ડિવિઝન વિભાગ
(ફૉગીગ સુપરવાઈઝર)
(મો) 9824428436
3. દીપાલી રાણા..B ડિવિઝન વિભાગ
(મેલેરિયા ઇન્સ.)
(મો) 7069097169
મહેશ વટાણીયા..B ડિવિઝન
(ફૉગીગ સુપરવાઈઝર)
(મો) 9638144114

નોંધ : જે તે વિસ્તારની ફરિયાદ A /B/C ડિવિઝન માં આવતા વિસ્તાર પ્રમાણે ફરિયાદ નોંધાવાની રહેશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY