ભરૂચ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારના દરોડા દરમ્યાન ૨૩/૦૨/૨૦૧૮ થી ૦૨/૦૩/૨૦૧૮ માં ૧૭૩ આરોપીઓ અને ₹૧,૧૯,૪૯,૭૦૦/- નો મુદ્દા માલ પકડાયો.

0
239

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદિપ સિંહએ આપેલ સુચના મુજબ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લા ના તમામ પોલીસ સ્ટેશન ની હદ માં પોહીબીશન અને જુગાર ના દરોડા પાડી દેશી-વિદેશી દારૂના કુલ ૧૬૧ કેસોમાં કુલ ૧૬૫ આરોપી ની ધરપકડ કરી વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડના બોક્ષ નંગ ૧૪૮૭ માં જુદી જુદી બ્રાંડની કુલ ૩૨,૨૬૦ બોટલો કિંમત ₹૮૪,૨૫,૮૧૦/- તથા પાંચ વાહન અને સાત મોબાઇલ ફોન મળી કુલ ₹૩૪,૦૮,૫૦૦/- કુલ ₹૧,૧૮,૩૪,૩૧૦/- નો તથા દેશી દારૂ લીટર ૫૦૧કિ. ₹૧૦,૦૧૦/- તથા ૨૬૯૫ લીટર વોશ અને વાહન . કુલ ૩૮ આરોપીઓની ધરપકડ કરી કુલ ₹૮૯,૯૯૦/-નો મુદ્દામાલ પકડવા માં આવેલ . પ્રોહીબીસન અને જુગારની રેડો માં કુલ ૧૭૩ આરોપીની ધરપકડ કરી કુલ ₹૧,૧૯,૪૯,૭૦૦/- નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY