ભરૂચઃ
રેલ્વે્ ગોદી જુની ફાટકથી થઇ એલ્યુુમિનિયમ ફેકટરી સુધીનો રસ્તો રી-કાર્પેટીંગ કરવા તથા રેલ્વે સ્ટેશન રીક્ષા સ્ટેન્ડટથી જુની રેલ્વે ફાટક સુધીનો રસ્તો આર.સી.સી. ટ્રીમીક્ષ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ છે. આ રસ્તામાં રેલ્વે ગોદી જુની ફાટકથી થઇ એલ્યુવમિનિયમ ફેકટરી સુધીનો રસ્તો રી-કારપેટીંગ કરવામાં આવેલ છે. બાકીનો રેલ્વે સ્ટેશન રીક્ષા સ્ટેુન્ડિથી જુની રેલ્વે ફાટક સુધીનો રસ્તો આર.સી.સી. ટ્રીમીક્ષ બનાવવાનો હોઇ, આ રસ્તા ઉપર વાહન વ્યથવહાર બંધ કરવો પડે તેમ છે જેથી સ્ટેશન પોલીસ ચોકી થી રેલ્વે ગોદી જુની રેલ્વે ફાટક સુધીનો રસ્તો તા.૩૦/૦૪/૨૦૧૮ સુધી સદંતર બંધ કરવા મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા ભરૂચની દરખાસ્ત અન્વ યે પોલીસ અધિક્ષક, ભરૂચનો અભિપ્રાયને ધ્યાને લઇ, સ્ટેશન પોલીસ ચોકી થી રેલ્વે્ ગોદી જુની રેલ્વે ફાટક સુધીનો રસ્તો્ તમામ પ્રકારના વાહનો માટે સદંતર બંધ કરવો આવશ્યેક જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેનટ સી.બી.બલાતે મળેલ સત્તાની રૂ એ તા.૧૨/૦૪/૨૧૮ થી તા.૩૦/૦૪/૨૦૧૮ સુધી દિન-૧૯ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે સ્ટેશન પોલીસ ચોકી થી રેલ્વેે ગોદી જુની રેલ્વે ફાટક સુધીનો રસ્તો તમામ પ્રકારના વાહનો માટે સદંતર બંધ કરવા હુકમ કરવામાં આવે છે.
આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિ્ક વ્યેવસ્થાશ તરીકે નંદેલાવ તરફથી આવતા વાહનો આશ્રય સોસાયટી, ગુજરાત ગેસ, કલેક્ટકર કચેરી, પુનિતનગર ત્રણ રસ્તા, શાલીમાર ત્રણ રસ્તાશ થઇ રેલ્વે સ્ટેશન તરફ જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








