ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે

0
9

ભરૂચઃ
ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક તા.૨૧/૦૪/૨૦૧૭ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેકટરના અધ્ય ક્ષપણા હેઠળ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં યોજાશે. જેથી સબંધિત અધિકારીઓએ ઉપસ્થિેત રહેવા કલેકટર કચેરી ભરૂચની એક યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY