કલેકટર કચેરી, ભાવનગર ખાતે તા. ૨૮ જુનના રોજ બિન ઉપયોગી ફર્નિચર તેમજ ફોર વ્હીલના ટાયરની હરાજી કરવામાં આવશે

0
18

કલેકટર કચેરી, ભાવનગરની વિવિધ શાખાઓમાંથી જમા લીધેલ બિન ઉપયોગી ફર્નિચર જેમ કે ટેબલ,લાકડાના કબાટ,લોખંડના કબાટ,લાકડાની ખુરશી, ફોર વ્હીલના ટાયર વિગેરેનો તા. ૨૮/૦૬/૨૦૧૮ ના રોજ બપોરના ૧૨/૦૦ કલાકે કલેકટર કચેરી, રેકર્ડ શાખા, ભાવનગર ખાતે હરરાજીથી નિકાલ કરવાનો રહેતો હોય રસ ધરાવતા વેપારીઓએ નિયત તારીખે અને સમયે, સ્થળે નિકાલ કરવાની વસ્તુને નીરખીને તેમજ શરતો અનુસાર હરરાજીમાં ભાગ લેવા નિવાસી અધિક કલેકટર, ભાવનગરે જણાવ્યુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY